ગંડકી પ્રાંત (નેપાળ) Oo Tt0eaL J fa PP9Aa0% ) 1Kk ostn 8p Qb
ગંડકી ક્ષેત્ર
અનુક્રમણિકા
- ૧ પરિચય
- ૨ નામાંકન
- ૩ ગંડકી ક્ષેત્રના જિલ્લાઓ
- ૪ આ પણ જુઓ
પરિચય[ફેરફાર કરો]
ગંડકી ક્ષેત્ર નેપાળ ના પશ્ચિમાંચલ વિકાસક્ષેત્ર નું એક ક્ષેત્ર છે. આ ક્ષેત્ર નું ક્ષેત્રીય મુખ્યાલય પોખરા છે. ગંડકી ક્ષેત્ર ૬ જિલ્લા માં વિભાજિત છે. ગંડકી ક્ષેત્ર ને વિભિન્ન સભ્યતાઓના વિશિષ્ટ સ્થળ ના રૂપ માં લેવાય છે.
નામાંકન[ફેરફાર કરો]
આ ક્ષેત્ર નું નામ સાત નદીઓ મળી બનેલી પ્રસિદ્ધ ગંડકી નદી ના નામ પર રખાયા છે.
ગંડકી ક્ષેત્રના જિલ્લાઓ[ફેરફાર કરો]
- ગોરખા જિલ્લો
- લામજુંગ જિલ્લો
- તનહઊ જિલ્લો
- કાસ્કી જિલ્લો
- મનાંગ જિલ્લો
- સ્યાંગજા જિલ્લો
આ પણ જુઓ[ફેરફાર કરો]
| આ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |